– Verb means a word which is used for expressing actions,statement,work.
– કામ – કાર્યનો ઉલ્લેખ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતા શબ્દને ક્રિયાપદ કહેવામાં આવે છે.
– Forms of Verb – ક્રિયાપદના રૂપો
1. Intransitive Verb – અકર્મક ક્રિયાપદ
– Soham laughs. સોહમ હસે છે.
– They are sleeping. તેઓ ઊંઘી રહ્યા છે.
2. Transitive Verb – સકર્મક ક્રિયાપદ
– My friend earns money. – મારા મિત્ર પૈસા કમાય છે.
– My father used to scold upon me. – મારા પિતા મારા પર ખિજાતા.
3. Incomplete Verb – અપૂર્ણ ક્રિયાપદ
– The dog was barking. તે કૂતરો ભસી રહ્યો હતો.
– It is looking. – તે દેખાઈ રહ્યું છે.
4. Active Verb – કર્તરી ક્રિયાપદ
– Sir teaches English. – સર અંગ્રેજી ભણાવે છે.
– Soham wrote a letter. – સોહમેં પત્ર લખ્યો.
5. Passive Verb – કર્મણી ક્રિયાપદ
– English is taught by sir. – સર વડે અંગ્રેજી ભણાવાય છે.
– A letter was written by Soham. – સોહમ દ્વારા પત્ર લખવામાં આવ્યો.
6. Infinitive Verb – ક્રિયાર્થક ક્રિયાપદ
– Everybody likes to be happy.- દરેક ને સુખી થવું ગમે છે.
– To error is human. – માણસ માત્ર ભૂલને પાત્ર.
7. Participle – કૃદન્ત
– Reading is hobby. – વર્તમાન
– I saw a big accident. – ભૂતકૃદન્ત
– I don’t like broken glass. – વિશેષાત્મક કૃદન્ત
8. Gerund – ક્રિયાવાચક ક્રિયાપદ
– Giving is better than talking. – આપવું એ લેવા કરતાં ઉત્તમ છે.
– Walking is the best exercise. – ચાલવું એ ઉત્તમ કસરત છે.
9. Irregular Verb – અનિયમિત ક્રિયાપદ
– I speak English. – મૂળ – સાદો Verb
– I spoke English. – સાદો ભૂતકાળ Past
– I have spoken English. – ભૂતકૃદન્ત Past Participle
10. Modal auxiliary Verb – ક્રિયાસુચક સહાયક
– I can speak English. – હું અંગ્રેજી બોલી શકું છું.
– He may come today. – તે કદાચ આજે આવે.
– You should have come on time. – તમારે સમયસર આવવું જોઈતું હતું.
11. Casual Verb – પ્રેરક ક્રિયાપદ
– I make my student speak English. – હું મારા વિદ્યાર્થીઓ પાસે અંગ્રેજી બોલાવડાવું છું.
– She will get her eyes checked up. – તે તેની આંખોની તપાસ કરાવડાવશે.
– I have a driver to drive my car. – મારી કાર ચલાવવા માટે એક ડ્રાઇવર છે.
TENSE – કાળમાં VERB નો ઉપયોગ
1. He works hard everyday.
2. He worked hard yesterday.
3. He is working hard,now.
4. He had worked hard last year.
5. He will be working in future.