TET-TAT-HTAT-તલાટી વગેરે જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી…ગુજરાતી સાહિત્ય

 TET- TAT-HTAT-તલાટી વગેરે જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી ગુજરાતી સાહિત્ય આધારિત પ્રશ્નોત્તર

1. ‘બળતાં પાણી’ કાવ્યનો પ્રકાર કયો છે ? – સૉનેટ

2. ‘અગતિગમન’ કાવ્યનો પ્રકાર કયો છે ? – સૉનેટ

3. ‘ફાર્બસ વિરહ’ કયા પ્રકારનું કાવ્ય છે ? – કરુંણપ્રશસ્તિ

4. ‘કામિની’ કૃતિનો સાહિત્ય પ્રકાર કયો છે ? – લઘુનવલ

5. ‘ઝંઝા’સાહિત્ય કૃતિનો પ્રકાર જણાવો. – નવલકથા

6. ‘રૂપસુંદર કથા’કૃતિનો સાહિત્ય પ્રકાર કયો છે ? – પદ્યવાર્તા

7. ‘અગનઝાળ’ કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો. – નવલકથા

8. ‘નળાખ્યાન’ કૃતિનો સાહિત્ય પ્રકાર કયો છે ? – આખ્યાન

9. ‘હંસાઉલી’નો સાહિત્ય પ્રકાર કયો છે ? – પદ્યવાર્તા

10. અજ્ઞાત કવિ કૃત ‘વસંતવિલાસ’નો કાવ્ય પ્રકાર કયો છે ? –         ફાગુ

11. ‘દશમસ્કન્ધ’ નો કાવ્ય પ્રકાર જણાવો. – આખ્યાન

Leave a Comment