SOCIOLOGY – સમાજશાસ્ત્ર – PAPER II

Most Important

  1. સમાજના પદ્ધતિસરના અભ્યાસ તરીકે સૌપ્રથમ સમાજશાસ્ત્રનો ઉદભવ કયાં થયો હતો ? પશ્ચિમ યુરોપ
  2. પ્રારંભિક સમાજશાસ્ત્રીય વિચારોને અસર કરતી ઘટનાઓ દર્શાવો. રાજકીય ક્રાંતિ,નવ જાગૃતિ,ઔધોગિક ક્રાંતિ…
  3. અહી આપેલા સામાજિક વિચારકોને તેમના જીવનકાળ મુજબ ગોઠવો. ર્લ માર્ક્સ – ૧૮૧૮ – ૧૮૮૩, એમિલ દુર્ખેઈમ – ૧૮૫૮ – ૧૯૧૭, વિલ્ફ્રેડો પેરોટો – ૧૮૧૮ – ૧૯૨૩, મેક્સ વેબર – ૧૮૬૪ – ૧૯૨૦.
  4. સમનરના મત મુજબ વર્તણુંકના સ્વીકૃત અને ભારપૂર્વક મંજુર કરાયેલા ધોર ણોને શું કહેવાય? રૂઢિયો
  5. અહી દર્શાવેલ સમાજોનું શ્રેણિકરણ સામાજિક વિચારકો સાથે મેળવો. યાંત્રિક અને જેવિકીય એકતા – એમાઈલ દુર્ખાઈમ, દરજ્જો અને કરાર – હેન્રી મેઈન, ગમાઈનસેફ્ટ અને ગેસેલસેફ્ટ – ટોનિઝ, સરળ લશ્કરી સમાજ અને જટિલ ઔધોગિક સમાજ – હર્બટ સ્પેન્સર
  6. સામાજિક ધોરણો એટલે : દોરવાયેલા વર્તન
  7. ઇન્ડીયન સોશ્યોલોજીકલ સોસાયટીનું સામાયિક કયું છે ? સોશ્યોલોજીકલ બુલેટિન
  8. ઓસ્કાર લુઇસે આપેલ ‘ કલ્ચર ઓફ પોવર્ટી ‘ પારિભાષિક શબ્દ શું દર્શાવે છે ? ગરીબો દ્વારા ધારણ કરેલી અને પેઢી દર પેઢી જાળવી રાખેલી જીવન શૈલી
  9. સામાજિક સ્તર રચનાના ડેવિસ અને મુરના પ્રકાર્યાત્મક સિદ્ધાંતની ટીકા કોણે કરી ? એમ. ટ્યુમિન
  10. ‘ આંતર જૂથ અને બાહ્ય જૂથ ‘ ની વિભાવના કોણે ઘડી હતી ? ડબલ્યું સમનર

Leave a Comment