LRD Lokrakshak Bharti Board

 

LRD Lokrakshak Bharti Board Important Notice 2023


LRD Lokrakshak Bharti Board Important Notice 2023

Check below for more details


જાતિ પ્રમાણપત્ર માન્ય થઇ આવેલ છે તેવા SEBC/ST ઉમેદવારોની ૫સંદગી યાદી જાહેર કરવા બાબત

લોકરક્ષક ભરતીની તા.૨૫.૧૦.૨૦૨૨ના રોજ કુલ-૯૮૧૦ ઉમેદવારોની પસંદગી યાદી જાહેર કરવામાં આવેલ. જેમાં જાતિ પ્રમાણપત્રોની ખરાઇ/ચકાસણી બાકી હતી તેવા કુલ-૬૪૯ ઉમેદવારોનું પરિણામ જાહેર કરવામાં આવેલ ન હતું. જે પૈકી સબંધિત વિભાગ તરફથી જાતિ પ્રમાણપત્રોની તબક્કાવાર મળેલ માહિતી મુજબ કુલ-૫૨૯ ઉમેદવારોની પસંદગી યાદી જાહેર કરવામાં આવેલ. બાકી રહેતા કુલ-૧૨૦ ઉમેદવારો પૈકી, નીચે મુજબના SEBC તથા STના એક-એક ઉમેદવારનું જાતિ પ્રમાણપત્ર માન્ય થઇ આવેલ હોઇ, પસંદગી યાદીમાં સમાવેશ કરી, આગળની કાર્યવાહી સારૂ પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રીની કચેરી તરફ મોકલી આપવામાં આવેલ છે. જેથી આ ઉમેદવારની હવે પછીની આગળની કાર્યવાહી પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રીની કચેરી દ્વારા આવશે.

દૈનિક ન્યૂઝ પેપર વાંચવા અહીં ક્લિક કરો

પસંદગી યાદીમાં સમાવેશ થયેલ કુલ-૨ ઉમેદવારોની માહિતી જોવા માટે  અહીં કલીક કરો…

સ્પર્ધાત્મક પરીક્ષા માટે આ પણ વાંચો…

For more details: Click Here

ભક્તિ રસ અહીંથી જુઓ…

NOTE – All the advertisements and vacancies placed on our website are advertised through the official website and we deliver them to you, so whenever you go to apply, you are kindly requested to visit the official website

  

Leave a Comment