IDBI Recruitment 2023
IDBI બેંકમા 600 જગ્યાઓ પર ભરતી
છેલ્લી તારીખ 28 ફેબ્રુઆરી 2023
IDBI Recruitment 2023: જી હાં…તાજેતર માં IDBI બેંક દ્વારા આસીસ્ટંટ મેનેજરની જગ્યાઓ પર નવી ભરતી બહાર પાડવામાં આવી છે અને આ ભરતીમાં કુલ 600 જગ્યા પર ભરતી કરવામાં આવશે.આ ભરતીમાં આસિસ્ટન્ટ મેનેજર ના પદ પર ખાલી પડેલ જગ્યા પર ભરતી કરવામાં આવશે. ઉમેદવારે ઓનલાઈન અરજી કરતા પહેલા ઓફીસીયલ ભરતી નોટીફીકેશન ડાઉનલોડ કરીને નીચે જણાવેલ ભરતીને લગતી માહિતી અને સુચનાઓનો કાળજીપૂર્વક અભ્યાસ કરી ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે.
આવી ઉપયોગી માહિતી માટે આપણાં વોટ્સએપ ગ્રુપ માં જોડાવા માટે અહીં ક્લિક કરો
Also Watch CLICK Here
આ પણ જુઓ અને
સબસ્ક્રાઇબ કરો CLICK HERE
IDBI Recruitment 2023
પોસ્ટનું નામ | IDBI Bharti Notification 2023 |
સંસ્થાનું નામ | ઇન્ડસ્ટ્રીઅલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા – IDBI |
કુલ જગ્યા | 600+ |
છેલ્લી તારીખ | 28 ફેબ્રુઆરી, 2023 |
વેબસાઈટ | idbibank.in |
આ ભરતી ની નોટિફિકેશન આઈડીબીઆઈ બેંક દ્વારા ઘ્વારા 17 ફેબ્રુઆરી 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 17 ફેબ્રુઆરી 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 28 ફેબ્રુઆરી 2023 છે.
પોસ્ટનું નામ :-
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ આઈડીબીઆઈ બેંક દ્વારા એસસીસ્ટન્ટ મેનેજર (ઓફિસર ગ્રેડ-A) ની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.
600 થી વધુ જગ્યા માટે ભરતી
IDBI બેંક ની આ ભરતીમાં કુલ જગ્યા 600 છે. જેમાં જનરલ કેટેગરી માટે 244, એસસી કેટેગરી માટે 190, એસટી કેટેગરી માટે 17, ઓબીસી કેટેગરી માટે 89, ઈડબલ્યુએસ કેટેગરી માટે 60 તથા વિકલાંગ વ્યક્તિઓ માટે 32 જગ્યા છે.
લાયકાત :-
IDBI ની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે કોઈપણ કોલેજ તથા કોર્સમાં સ્નાતક પૂર્ણ કરેલું હોવું જોઈએ તથા તમને બેંકિંગ નાણાકીય સેવા અને વીમા ક્ષેત્રમાં ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ.
IDBI બેંક ભરતી 2023 પગારધોરણ
IDBI બેન્કની આ ભરતીમાં પસંદગી તથા બાદ ઉમેદવારને માસિક રૂપિયા 36,000 પગારધોરણ મળવાપાત્ર રહેશે. જેમાં 7મું પગાર પંચ અનુસાર તેમનો ગ્રેડ પે 1490 રહેશે.
-:: IDBI Bharti Notification 2023 પસંદગી પ્રક્રિયા ::-
જો તમે આ ભરતીમાં નોકરી મેળવવા માંગો છો તો તમારે નીચે મુજબની પ્રક્રિયા માંથી પસાર થવાનું રહેશે.
- ઓનલાઈન ટેસ્ટ (OT)
- ડોક્યુમેન્ટ વેરિફિકેશન (DV)
- પર્સનલ ઈન્ટરવ્યુ (PI) અને
- પ્રી રિક્રુટમેન્ટ મેડિકલ ટેસ્ટ (PRMT)

IDBI Bharti Notification 2023 | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ | અહીં ક્લિક કરો |