Gujarat Forest Department Driver Recruitment 2023 ગુજરાત વન વિભાગમાં
અલગ અલગ જગ્યા પર ભરતી

Gujarat Forest Department Driver Recruitment 2023
પોસ્ટનુ નામ | અલગ અલગ |
સંસ્થાનું નામ | ગુજરાત સ્ટેટ લાયન કન્ઝર્વેશન સોસાયટી |
નોકરીનું સ્થળ | ગુજરાત |
અરજી કરવાનું માધ્યમ | ઓફ્લાઈન |
નોટીફિકેશન તારીખ | 21 એપ્રિલ 2023 |
અરજી કરવાની શરૂઆતી તારીખ | 21 એપ્રિલ 2023 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 06 મે 2023 |
ઓફિશ્યલ વેબસાઈટ લીંક | https://forests.gujarat.gov.in/ |
પોસ્ટનું નામ
નોટીફિકેશનમાં જણાવ્યા મુજબ ગુજરાત વન વિભાગ દ્વારા ડ્રાઈવર , ટ્રેકર્સ તથા લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટરની જગ્યા પર ભરતી કરવામાં આવી છે.
કુલ ખાલી જગ્યા
નોટીફિકેશનમાં જણાવ્યા મુજબ ગુજરાત વન વિભાગમાં કુલ 7 જગ્યા પર ભરતી કરવામાં આવી છે.
- ડ્રાઈવર (3)
- ટ્રેકર્સ(3)
- લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટર(1)
ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની આ ભરતીમાં અરજી કરવામાં માટે જરૂરી શેક્ષણીલ તથા અન્ય લાયકાત શું છે તે નીચે મુજબ છે.
ડ્રાઈવર | 10 પાસ તથા 3 વર્ષ ડ્રાઈવિંગ નો અનુભવ તથા ડ્રાઇવિંગ લાયસન્સ |
ટ્રેકર્સ | 10 પાસ તથા વન વિભાગમાં અનુભવ હોય તો અગ્રીમતા |
લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટર | એનિમલ હસબન્ડરી કોર્સમાં ડિપ્લોમા તથા કમ્પ્યુટરના ઉપયોગની જાણકારી |
પસંદગી પ્રક્રીયા
ઉમેદવારોની પસંદગી ઑનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ ધ્વારા કરવામાં આવશે. ઉમેદવારોની પસંદગી 11 માસના કોન્ટ્રાક્ટમાં કરવામાં આવશે.
પગારધોરણ
ગુજરાત સ્ટેટ લાયન કન્ઝર્વેશન સોસાયટીની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને માસિક કેટલો પગાર ચુકવવામાં આવશે તે નીચે મુજબ છે.
- ડ્રાઈવર : 10,890 રૂપિયા
- ટ્રેકર્સ : 13,310 રૂપિયા
- લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટર : 20,000 રૂપિયા
અરજી કઈ રીતે કરવાની રહેશે
આ ભરતીમાં અરજી ઓફલાઈનકરવાની રહેશે
- તમારે અરજી લેટર, માર્કશીટ આધારકાર્ડ , અનુભવનું પ્રમાણપત્ર, સરનામું રીઝ્યુમ, ઉમર, પાસપોર્ટ સાઈઝના ફોટો તમામની ઝેરોક્ષની નકલ પોસ્ટ અથવા કુરિયરના માધ્યમથી મોકલવાની રહેશે
- અરજી કરવાનું સરનામું નાયબ વન સરંક્ષકશ્રીની કચેરી, શેત્રુજી વન્ય જીવ વિભાગ,રેલવે ફાટક પાસે, રિલાયન્સ પેટ્રોલપંપની પાછળ,રાજસ્થળી રોડ, તા. પાલીતાણા-364-270, જી. ભાવનગર અરજી કરવાની રહેશે
- વધુ માહીતી માટે shetrunjaywildlifedvn@gmail. com સંપર્ક કરી શકો છો.
અરજી કરવા માટે જરૂરી લીંક:
સત્તાવાર વેબસાઇટ પર જવા માટે | અહી ક્લીક કરો |
મહત્વની તારીખ
આ ભરતીની નોટીફિકેશન ગુજરાત સ્ટેટ લાયન કન્ઝર્વેશન સોસાયટી દ્વારા 21 એપ્રિલ 2023 નાં રોજ બહાર પાડવામાં આવી હતી.
- ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ : 21 એપ્રિલ 2023
- ફોર્મ ભરવાની અંતિમ તારીખ : 06 મે 2023