GPSSB Talati Exams 2023 તલાટી પરીક્ષાની નવી તારીખ જાહેર

 

GPSSB Talati Exams 2023 

તલાટી પરીક્ષાની નવી તારીખ જાહેર

GPSSB Talati Exams 2023: તલાટી પરીક્ષા તારીખ: આગામી 30મી એપ્રિલના રોજ યોજાનારી તલાટીની ભરતી પરીક્ષા યોજાનાર હતી. તેની તારીખમાં હવે થોડો ફેરફાર કરાવામાં આવ્યો છે. હવે આ પરીક્ષા 7મી મેના રોજ લેવામાં આવશે. મંત્રી ઋષિકેશ પટેલે આ અંગે આજે જાહેરાત કરી માહિતી આપી હતી ખાસ વાત છે કે તલાટીની પરીક્ષા લેવા માટે હાલ પૂરતી સંખ્યામાં કેન્દ્રો ન મળતા તેની તારીખ પાછળ ખસેડવાની જરૂર પડી છે. Talati Exams 2023 Date હવે 7 મે 2023 છે.


GPSSB Talati Exams 2023

  • હવે તલાટી પરીક્ષા 30મી એપ્રિલ નહીં પરંતુ 7 મેના રોજ લેવાશે.
  • તલાટીની પરીક્ષા માટે મહત્વનો નિર્ણય લેવામા આવ્યો છે.
  • જેમણે પરીક્ષા આપવી છે તેમણે કંફર્મેશન આપવાનુ રહેશે.
  • કંફર્મેશન નહી હોય તેવા ઉમેદવારો તલાટી પરીક્ષા નહી આપી શકે

તલાટી પરીક્ષા 2023

ભરતી સંસ્થા ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB)
પોસ્ટનું નામ તલાટી કમ મંત્રી
તલાટીની પરીક્ષા તારીખ 7મી મે, 2023
ઓફીસીયલ વેબસાઇટ gpssb.gujarat.gov.in


NOTE – All the advertisements and vacancies placed on our website are advertised through the official website and we deliver them to you, so whenever you go to apply, you are kindly requested to visit the official website.


Leave a Comment