English Language – Parts of Speech

 TET-TAT-HTAT-તલાટી વગેરે જેવી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી…English Language

PARTS OF SPEECH

શબ્દોના પ્રકાર

A)         NOUN : નાઉન : નામ :

– Noun means a word which is used as a name of any person,place,thing,other.

– વ્યક્તિ,પશુ – પક્ષી,વસ્તુ,સ્થળ વગેરે માટે ઉપયોગમાં લેવાતા શબ્દને નામ કહે છે.

દા.ત. He is Soham.

         This is my book.

— Noun – નામ ના પ્રકાર ::

1. સામાન્ય – જાતિ વાચક નામ – Common Noun

કોઈ પણ જાતિનો ઉલ્લેખ કરવા સામાન્ય – જાતિ વાચક નામ વપરાય છે.

દા. ત. Soham is a boy.

          Gujrat is a good state.

2. વ્યક્તિ વાચક નામ – Proper Noun

ચોક્કસ વસ્તુ,વ્યક્તિ અને સ્થળ – સ્થાનનો ઉલ્લેખ કરવા આ નામ વપરાય છે.

દા.ત. Soham is a clever boy.

        This is a pen.

         English is an easy language.

3. સમૂહ વાચક નામ – Collective Noun

એકથી વધારે સમૂહમાં આવેલી વસ્તુઓ કે વ્યક્તિઓનો ઉલ્લેખ કરવા આ નામ વપરાય છે.

દા.ત. I have a bunch of keys.

         Our army is very strong.

4. જથ્થા વાચક નામ – Material Noun

જથ્થા વાચક,દ્રવ્ય વાચક અને તમામ હવાનો નિર્દેશ કરતા નામનો ઉલ્લેખ કરવા વપરાય છે.

દા.ત. She has three books. ( Countable )

        There is a little petrol. ( Uncountable )

        We take oxygen. ( Uncountable )

5. ભાવ વાચક નામ – Abstract Noun

કોઈ પણ નામમાં રહેલી લાગણી-ભાવ નો નિર્દેશ કરવા આનો ઉપયોગ થાય છે. આ નામ નો માત્ર અનુભવ કરી શકાય.

દા.ત. Honesty is the best policy.

         Always try to speak the truth.

          Beauty is not main thing in the world.

======================================

Leave a Comment