Adjective – વિશેષણ

 Adjective means a word which is used for adding extra meaning in any noun and pronoun in sentences.

– વાક્યમાં આપેલા નામ – સર્વનામના અર્થમાં વધારો કરવા માટે વપરાતા શબ્દને વિશેષણ કહેવાય છે.

            વિશેષણથી વાક્યમાંના નામ – સર્વનામનો ગુણ, ગુણધર્મ, આકાર, માપ, રંગ, સંખ્યા અને જથ્થો વગેરે જાણી શકાય છે.

1. She is a clever girl. – ગુણ

2. This apple is sweet.- ગુણધર્મ

3. That is a round table. – આકાર

4. Our college building is high. – માપ

5. I like red shirt more. – રંગ

6. They have some rupees. – સંખ્યા

7. She has a little knowledge. – જથ્થો

Leave a Comment