શું આપ લેપટોપ સહાય યોજના વિશે જાણો છો ??? જો આપ લેપટોપ માટે નાણાંકીય સહાય મેળવવા ઇચ્છો છો તો ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ આ યોજના તમને ચોક્કસ ઉપયોગી થશે. તો આવો જાણીએ…
લ

લેપટોપ સહાય યોજના 2023
આ યોજના અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા રૂ. 150000/-ની સહાય પુરી પાડે છે. જેમાં કુલ રકમના 80% ફાળો સરકાર આપે છે જ્યારે બાકીની 20% રકમનો ફાળો લાભાર્થીનો રહે છે.
આવો સમજીએ વિગતે…
યોજનાનું નામ | ST કેટેગરી માટે લેપટોપ સહાય યોજના |
લેખની ભાષા | અંગ્રેજી અને ગુજરાતી |
યોજનાનો હેતું | અનુસૂચિત જનજાતિના લોકોને કોમ્પ્યુટર અથવા લેપટોપ સંબધિત નવો વ્યવસાય શરૂ કરવા નાણાંકીય સહાય |
લાભાર્થી | ગુજરાતના અનુસૂચિત જનજાતિના લોકો |
લોનની રકમ | રૂ.150000/- |
વ્યાજ દર | 6% |
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે | https://chat.whatsapp.com/BTyQzLae4ni0lkiZcrAsFT |