– kinds of Sentences –
વાક્યોની વિવિધતા
Sentences means a group of words which makes complete meaning.
શબ્દોના સમૂહની એવી ગોઠવણી જે કોઈ અર્થ દર્શાવતી હોય તેને વાક્ય કહેવાય.
દા.ત. Students study well in school daily. – વિદ્યાર્થીઓ દરરોજ શાળામાં સારી રીતે ભણે છે.
kinds of Sentences
વાક્યોના પ્રકાર
વાક્યના મુખ્ય ત્રણ પ્રકાર છે સાદું વાક્ય,સંયુક્ત વાક્ય અને જટિલ વાક્ય… આ પ્રકાર ઉપરાંત હકાર,નકાર,પ્રશ્નાર્થ,આશ્ચર્ય,નિશ્ચય,કર્તરી અને કર્મણી જેવા પેટા પ્રકારો પણ હોય છે.
આવો, વાક્યોનો પરિચય મેળવીએ….
Simple Sentences
સાદું વાક્ય
જેમાં માત્ર એક જ ક્રિયાપદ હોય તેને સાદું વાક્ય કહેવાય.
દા.ત. 1. I teach you English. – હું તમને અંગ્રેજી ભણાવું છું.
2. You read book everyday. – તમેં દરરોજ ચોપડી વાંચો છો.
**************************************************************************
—————————————————————————————————————
**************************************************************************