આપણા બાળ સાહિત્યકારો

***********************************************************************************

—  પ્રાગજી ડોસા – બાળ નાટકો

કુમારપાળ દેસાઈ – વતન તારાં જતન,ઝબક દીવડી, અપંગના ઓજસ

ગીજુભાઈ બધેકા – બાળ વાર્ત્તાઓ,કિશોર કથાઓ,બાલસાહિત્ય,વાટિકા,બાલસાહિત્ય માળા,ઈસપના પત્રો

સુરેશ દલાલ – ઇટ્ટા કિટ્ટા, ધીંગા મસ્ત્તી

જુગતરામ દવે – કૌશિકાખ્યાન, આંધળાનું ગાડું

રમણલાલ સોની – ગલ ગલિયાં, ચાણક્ય, બાલમંદિરના નાટકો

મકરંદ દવે – ઝબુક વીજળી ઝબુક

 **********************************************************************************

Leave a Comment