TENSE
1. Simple present Tense :- સાદો વર્તમાન કાળ
સાદો વર્તમાન કાળ દિન પ્રતિદિન બનતાં બનાવો, રોજબરોજના કામ,સામાન્ય વાતચીત,સાધારણ સત્ય,વાર્તા વર્ણન, ભવિષ્યની વાત,શરતી વાક્યો,રમત-ગમત,આપણી દિનચાર્યની વાતનું વર્ણન કરવા માટે આ કાળનો ઉપયોગ થાય છે.
અહીં, આવે છે, જાય છે, બોલું છું, રમીએ છીએ,જુઓ છો, નાચે છે, જીતે છે, જેવાં શબ્દો આવે છે.
યાદ રાખો :
અહીં વાક્ય રચના બનાવવા માટે આ મુજબની ગોઠવણી કરવી પડે.
A – કર્તા ક્રિયાપદ અન્ય નામ
I speak English
હું અંગ્રેજી બોલું છું.
B – કર્તા ક્રિયાપદને s,es,ies અન્ય શબ્દ
He speaks English.
She watches T.V.
Bird flies in sky.
જયારે વાક્યનો કર્તા એકવચન (He,She) હોય ત્યારે બહુવચનની જેમ Verb – ક્રિયાપદ ને s,es કે ies લગાડવાનું થાય છે.
દા.ત. You learn English. – તમે અંગ્રેજી શીખો છો.
We live in Mehsana. – અમે મહેસાણામાં રહીએ છીએ.
Talati sir teaches us. – તલાટી સર અમને ભણાવે છે.
Child cries there. – બાળક ત્યાં રડે છે.
People always try to be happy. – લોકો હંમેશા ખુશ રહેવા પ્રયત્ન કરે છે.
નકાર વાક્યો – Negative Sentences
સાદો વર્તમાનકાળના વાક્યોને નકારમાં ફેરવવા માટે do not (કર્તા અને બહુવચન સાથે) અને does not (કર્તા એકવચન સાથે) લગાડીને તેની સાથે ક્રિયાપદ – Verb નું મૂળરૂપ (સાદો Verb – go,come) લખવાનો છે.
યાદ રાખો – કર્તા—do not/does not—ક્રીયાદ (મૂળરૂપ)
દા.ત. They meet us.
They do not meet us.
She sings song.
She does not sing song.
Players play well.
Players don’t play well.
Dog barks you.
Dog doesn’t bark you.
I think, we don’t