સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી….
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહીં કિલક કરો
જુનિયર કલાર્કની OMR શીટ ચેક કરવા માટે અહીં ક્લિક કરો
તલાટી ના ICE એકેડેમીના 120 મોડેલ પેપર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
યુટ્યુબ સાથે જોડાઓ…અહીં ક્લિક કરો
________________________________________
_______________________
Board Exam Results: ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાના પરિણામની આતુરતાથી રાહ જોતા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે, જાણો ક્યારે જાહેર થઈ શકે છે બોર્ડની પરીક્ષાના પરિણામ.
- બોર્ડની પરીક્ષાનું વહેલી તકે આવશે પરિણામ
- પરીક્ષાના પેપરની ચકાસણીની કામગીરી પૂર્ણ
- મે મહિનામાં આવી શકે છે પરીક્ષાના પરિણામ
માર્ચ મહિનામાં યોજાયેલી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાના પેપરની ચકાસણીની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે વહેલી તકે બોર્ડની પરીક્ષાનું પરિણામ આવી શકે છે. મે મહિનાના પ્રથમ સપ્તાહમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આવી શકે છે. આ તમામ પરિણામો ગુજરાત બોર્ડની વેબસાઈટ gseb.org પર જાહેર કરવામાં આવશે અને ત્યારબાદ વિદ્યાર્થીઓને માર્કશીટ આપવામાં આવશે.
______________________________________________
NOTE – All the advertisements and vacancies placed on our website are advertised through the official website and we deliver them to you, so whenever you go to apply, you are kindly requested to visit the official website