મુલતાની માટી
આવો જાણીએ…મુલતાની માટીના વિશેષ ફાયદાને…
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
મુલતાની માટીથી સ્નાન કરવાથી રોમકૂપ ખૂલી જાય છે.મુલતાની માટીથી ચોળીને સ્નાન કરવાથી જે લાભ થાય છે, સાબુથી એનો એક ટકો પણ લાભ થતો નથી. બજારમાં ઉપલબ્ધ સબુઓમાં ચરબી, સોડાખાર અને કેટલાય ઝેરી રસાયણોનું મિશ્રણ હોય છે કે જે ત્વચા અને રોમફૂપો પર હાનિકારક અસર કરે છે. સ્ફૂર્તિ અને આરોગ્યતા ઇચ્છનારાએ સાબુથી બચીને મુલતાની માટીથી નહાવું જોઈએ.
મુલતાની માટીમાં લીંબુ, ચણાનો લોટ, દહીં અથવા છાશ વગેરે મિલાવીને શરીર પર થોડીવાર લગાવી રાખવાથી ગરમી અને પિત્ત દોષથી થતી બધી બીમારીઓને એ ચૂસી લે છે. આ મિશ્રણ થોડા સમય પહેલાં મિલાવીને રાખવું.
જો મુલતાની માટીનું મિશ્રણ બનાવીને શરીર પર લેપ કરવામાં આવે તથા ૫ – ૧૦ મિનિટ પછી ઘસીને નહાવામાં આવે તો આશાતીત લાભ થાય છે. તમે પણ આ પ્રયોગ કરીને સ્ફૂર્તિ અને સ્વસ્થયલાભ પ્રાપ્ત કરી શકો છો.
આવો, સાબુનો ઉપયોગ છોડીને મુલતાની માટીથી સ્નાન કરી પ્રત્યક્ષ લાભનો અનુભવ કરો.
પુસ્તકનું નામ | ડાઉનલોડ કરો | |
૧ | સાચી જોડણી લાગે વહાલી | ડાઉનલોડ |
૨ | ગુજરાતી વ્યાકરણ | ડાઉનલોડ |
૩ | વ્યાકરણ પરિચય | ડાઉનલોડ |
૪ | ગુજરાતી કહેવતો | ડાઉનલોડ |
૫ | ભાષા સૌંદર્ય | ડાઉનલોડ |
૬ | વર્ણ વ્યવસ્થા | ડાઉનલોડ |
૭ | ગુજરાતી અંગ્રેજી ડીક્ષનરી | ડાઉનલોડ |
અમારા દ્રારા અનેક સ્ત્રોત દ્રારા માહિતી એકત્રિત કરી લખવામાં આવે છે,તેથી હમેશા માહિતી ને સતાવાર વેબસાઈટ અથવા અધીકુત વિભાગથી પુષ્ઠી કરવી.કોઈ પણ માહિતી માટે કોઈ પણ જવાબદારી અમારી વેબસાઈટ લેતી નથી.