નાભિમાં કયું તેલ લગાવવાથી શો થાય ફાયદો
આવો, જાણીએ…
નાભિ કેન્દ્રને શરીરનું કેન્દ્રબિંદુ માનવામાં આવે છે. માનવ શરીરની વિવિધ ચેતાઓ આ નાભિ કેન્દ્રમાંથી જ શરીરના વિવિધ ભાગોમાં પહુંચે છે માટે અહીં નાભિ કેન્દ્રમાં તેલ લગાડવાથી શરીરમાં ખૂબ જ ફાયદો થાય છે. આવો, જાણીએ વિગતે…આયુર્વેદના સથવારે…
::- સરસવનું તેલ — માથાના દુખાવામાં રાહત થાય છે. ફાટેલા હોઠ સારા થઈ જાય છે.
::- બદામનું તેલ — ત્વચાને ચમકદાર બનાવવામાં ઉપયોગી છે.
::- જૈતુંનનું તેલ — પાચનક્રિયામાં સુધારો થાય છે અને પીઠ દર્દમાં રાહત મળે છે.
::- લીમડાનું તેલ — ખીલ અને ત્વચા સંબંધિત રોગ મટાડવામાં ઉપયોગી થાય છે.
::- ઘી માખણ — ત્વચાને મુલાયમ અને કોમળ બનાવી રાખવામાં ઉપયોગી બને છે.
::- નારિયેળનું તેલ — મહિલાઓમાં હોર્મોન્સ સંતુલીત થાય છે.
::- રાઈનું તેલ — સાંધાના દુખાવા અને કાનના દુખાવામાં ફાયદાકારક છે.
**:::::::::::::**