કેવી રીતે મળી શકે નાનકડી રકમમાં 2 લાખનો વિમાનો લાભ અને એ પણ સંપૂર્ણ સરકારી યોજનામાં

 કેવી રીતે મળી શકે માત્ર નાનકડી રકમમાં 

2 લાખ રૂપિયાનો વિમાનો લાભ

આવો, જાણીએ  સંપૂર્ણ સરકારી યોજનાની વિગતે માહિતી 

પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના  એટલે કે   PMSBY


જુનીયર કલાર્ક પરીક્ષા માટેની પ્રેસનોટઆવી ઉપયોગી માહિતી માટે આપણાં વોટ્સએપ ગ્રુપ માં જોડાવા માટે     અહીં ક્લિક કરો

Also Watch          CLICK Here 

આ પણ જુઓ અને 

સબસ્ક્રાઇબ કરો        CLICK HERE

  • આ યોજનાનો લાભ બેંકમાં ખાતું ધરાવનારને મળી શકે
  • ઉંમર મર્યાદા છે…૧૮ થી ૭૦ વર્ષ
  • જે બેંક ખાતા ધારક તા.1લી જૂનથી 31મી મે સુધીના કવરેજ સમયગાળા માટે 31મી મેના રોજ અથવા તે પહેલાં સ્કીમ/ઓટો-વિથડ્રોઅલ સપોર્ટમાં જોડાવાની સંમતિ આપે છે
  • આ યોજના વાર્ષિક ધોરણે ઉપલબ્ધ છે
  • બેંક ખાતાઓ માટે આધાર કાર્ડ  પ્રાથમિક KYC ગણાશે
  • આ યોજનામાં  આકસ્મિક મૃત્યુમાં  અથવા  કુલ અપંગતામાં જોખમ કવરેજ  2 લાખ રૂપિયા છે અને આંશિક અપંગતા માટેનું જોખમ કવરેજ 1 લાખ રૂપિયા છે
  • બેંક ખાતાધારકના ખાતામાંથી ‘ઓટો ડેબિટ’ સુવિધા દ્વારા માત્ર 20 રૂપિયા નું વાર્ષિક પ્રીમિયમ કાપવામાં આવશે. 
નવીન VDO…

પહેલા આ યોજનાનું વાર્ષિક પ્રીમીયમ 12 રૂપિયા હતું જે VDO માં દર્શાવેલ છે હવે વાર્ષિક 20 રૂપિયા પ્રીમીયમ થયેલ છે જેની નોધ લેવી.


નવીન વીડિયો…વધુ માહિતી અને  માર્ગદર્શન માટે બેંક મિત્ર અથવા આપની નજીકની બેંક શાખાની મુલાકાત કરો.

ગરવી ગુજરાતના વિવિધ જિલ્લાઓની ખૂબ જ ઉપયોગી માહિતી

Leave a Comment